સંપર્ક

૧૨, નૂતન કોલોની, સંતોષીમાતા મંદિર પાછળ, વીડી હાઇસ્કૂલ રોડ, ભુજ, કચ્છ, ૩૭૦૦૦૧

સંગઠન નો વ્યાપ

કચ્છ ના ભુજ શહેર ના નબળા (સ્લમ) વિસ્તારો

સખી સંગિની સંગઠન ભુજના શહેરી ઝૂંપડપટ્ટીમાં મહિલાઓ અને પરિવારો સાથે સીધા કામ કરે છે. અમારા કાર્યક્રમો સમુદાયમાં ઊંડાણપૂર્વક પહોંચે છે , જે સુનિશ્ચિત કરે છે કે દરેક મહિલાને જ્યાં તે રહે છે ત્યાં જ અધિકારો, સલામતી અને તકો મળે – સંગઠન હાલ માં ૬૮ વિસ્તારો માં કામ છે.

770

ઝૂંપડપટ્ટી વિસ્તારો

સહયોગી સંસ્થાઓ