સંપર્ક

૧૨, નૂતન કોલોની, સંતોષીમાતા મંદિર પાછળ, વીડી હાઇસ્કૂલ રોડ, ભુજ, કચ્છ, ૩૭૦૦૦૧

આર્થિક સલામતી

માઇક્રોફાઇનાન્સ કાર્યક્રમ

અમે માનીએ છીએ કે, આર્થિક સ્વાવલંબન મહિલાઓના સશક્તિકરણ માટે એક  મહત્વ ની બાબત છે. અમારો માઇક્રોફાઇનાન્સ કાર્યક્રમ  સ્ત્રીઓ ને સમાનતા તરફના આ મહત્વપૂર્ણ પગથિયાં સુધી પહોંચવા માટે સિધ્ધો ટેકો આપે છે . અને તેમને પરિવારમા એક  મહત્વ નું સ્થાન મેળવવા મદદ કરે છે.

  • સ્વ સાહાય જૂથો (SHGs) આ મહિલાઓ ની  યાત્રાનું મૂળ આધારસ્તંભ છે, જે મહિલાઓ ના આર્થિક સશક્તિકરણ માટે એક સહાયક મંચ પૂરો પાડે છે.
  • મહિલાઓને NULM, અન્ય માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ, બેંક લિન્કેજ વગેરે જેવી નાણાકીય સેવાઓ સુધી   પોહોચવામાં મદદ કરે છે.

Data Chart (as of March 2025)

SHGs 162
Members 4348
Savings 3,65,46,050
Credit 11,08,50,050
Credit taken for Livelihood 1,61,25,100
Repayment 10,11,88,400
Intrest 1,46,93,100