







તેમના દ્રષ્ટિકોણને વિસ્તૃત કરવા અને તેમના શિક્ષણને મજબૂત બનાવવા માટે, સખી સંગિની ટીમ અને સમુદાયના આગેવાન મહિલાઓ વિવિધ સંસ્થાઓની એક્સપોઝર( પ્રેરણા પ્રવાસ ) મુલાકાતોમાં પણ ભાગ લે છે, જ્યાં તેઓ તે સંસ્થાઓ ની શ્રેષ્ઠ પ્રથાઓ અને નવીન અભિગમો વિષે સમજ કેળવે છે અને તેને પોતાના કામમાં સમાવે છે.
