Microfinance
We help women grow financially through SHGs, savings, credit, and income opportunities.

Health Access
We promote women’s health through awareness, camps, and access to government schemes.

Legal Aid
We support women facing violence with legal help, rights education, and paralegal aid.

Citizenship Rights
We assist women in getting documents and linking them to welfare schemes via our SWS system.

ભુજ શહેર ની વંચિત મહિલાઓનું સંગઠન
સખી સંગિની સંગઠન એક લોક સંગઠન છે, જે કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા ઊભું કરવાં માં આવ્યું છે . કચ્છ મહિલા વિકાસ સંગઠન ૧૯૮૯ થી કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણ માટે કાર્ય કરતું એક જાણીતું સંગઠન છે. સખી સંગિની ની યાત્રા ૨૦૦૬-૨૦૦ ૭ માં ભુજની ઝૂંપડપટ્ટીઓમાં રહેતી મહિલાઓની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવાના અભ્યાસથી શરૂ થઈ. આ અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાઓ જોખમી પરિસ્થિતિઓમાં રહે છે, જેમકે તેમના વિસ્તાર માં સ્વચ્છતાનો અભાવ છે, આવાસ સુવિધાઓ નબળી છે, આવકના સાધનોની અછત છેઃ અને ઊંડે સુધી ઘર કરી ગયેલા પિતૃસત્તાક સમાજ ના નીતિનિયમો ને કારણે તેમને ઘણું સહન કરવું પડે છે.

વિચાર ધારા
What a Volunteer Does
Donor satisfaction is guaranteed
Web development refers to the work involved in building and developing a site for the web. The scope of work depends on the size of the website being built, and can be as simple as a landing page or as complex.
We help nonprofits become more effective
Web development refers to the work involved in building and developing a site for the web. The scope of work depends on the size of the website being built, and can be as simple as a landing page or as complex.
We’re quick and nimble. We’re truly global
Web development refers to the work involved in building and developing a site for the web. The scope of work depends on the size of the website being built, and can be as simple as a landing page or as complex.
We help companies give well
Web development refers to the work involved in building and developing a site for the web. The scope of work depends on the size of the website being built, and can be as simple as a landing page or as complex.
મહિલાઓની સર્વાંગી સલામતી અમારા મિશનનું કેન્દ્રબિંદુ છે - જેમાં આર્થિક સલામતી, લિંગ-આધારિત હિંસાથી મુક્તિ, શારીરિક સ્વાયત્તતા અને સમાન નાગરિકો તરીકે સલામતીનો અધિકારનો સમાવેશ થાય છે. આ ચાર સલામતી ના પાસઓ પાર કામ કરતાં અમારા કાર્યક્રમો વિષે જાણો